શ્રી ચિંતામણી પાર્શ્વનાથાય નમઃ

સંસ્કાર ગ્રુપ સાબરમતી આયોજિત
સૌ ચાલો આરાધના કરીએ!

  • વિસ્તાર - અમદાવાદ,ગાંધીનગરના અને બરોડા તમામ જૈન સંઘ

  • આરાધના પ્રારંભ - તા. ૦૯/૦૭/૨૦૨૫, બુધવાર

  • વય મર્યાદા - ૬ થી ૬૦ વર્ષ

  • ૯૯ દિવસની આરાધના

  • રજીસ્ટ્રેશન પ્રારંભ - ૧૨/૦૬/૨૦૨૫ ગુરુવાર

  • રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ - ૦૨/૦૭/૨૦૨૫, બુધવાર

  • રજીસ્ટ્રેશન ફી - ૫૫૧ રૂ.

પાંચ લક્કી ડ્રો
બંપર પ્રાઈઝ ૧,૦૦,૦૦૦/-

  • આરાધનાના આધારે પાંચ ઈનામ બંને વય જૂથ માં પ્રથમ નંબર - ૨૧,૦૦૦/-

  • આરાધનામાં ૫૧,૦૦૦ પોઇન્ટ કે તેથી વધુ કરનાર તમામ ને સરપ્રાઈઝ ગેરંટેડ ગિફ્ટ

  • સંપર્ક સૂત્ર :
    કૃણાલભાઈ શાહ - ૯૪૦૮૨૫૬૧૩૦
    હેમંતભાઈ શાહ - ૭૮૭૪૧૮૨૮૪૯
    ઋચિતભાઈ શાહ - ૯૪૨૭૩૨૯૫૪૪
    અર્ચિતભાઈ શાહ - ૯૮૯૮૪૯૯૯૮૭

આરાધનાના નિયમોની જાણકારી માટે અહી ક્લિક કરો

જે મોબાઈલ નંબર ચાલુ હોય અને એની ઉપર whatsapp પણ ચાલુ હોય તે નંબર અહીં લખવો. આયોજનની તમામ માહિતી આ નંબર ઉપર આવશે.
Registration કર્યા પછી આ username થી જ login કરવાનું રહેશે. જેથી આ username યાદ રાખવું ફરજીયાત છે.
Registration કર્યા પછી આ password થી જ login કરવાનું રહેશે. જેથી આ password યાદ રાખવો ફરજીયાત છે.

Already have an account? Log In

પ્રણામ, પેમેન્ટ કર્યા પછી જો લોગીન ના થાય તો ૨૪-૪૮ કલાક રાહ જોવી. ત્યાર બાદ આપનું એકાઉન્ટ એક્ટિવ થઈ જશે.