નિયમો
| વય જૂથ : ૬ થી ૧૫ | ||
|---|---|---|
| ક્રમાંક | નિયમ | પોઈન્ટ |
| 1 | સવારે ઉઠતા ૮ અને સૂતા ૭ નવકાર ગણવા | 10 |
| 2 | માતાપિતાને પગે લાગવું | 10 |
| 3 | માતાપિતાના બધા જ કામ કરવા | 40 |
| 4 | નવકારશી/બિયાસણું/એકાસણું/આયંબિલ/ઉપવાસ | * |
| 5 | ઉકાળેલું પાણી પીવું | 30 |
| 6 | સામાયિક કરવી | * |
| 7 | ગુરુવંદન કરવું | * |
| 8 | જિનપૂજા કરવી | * |
| 9 | નવી ગાથા ગોખવી | * |
| 10 | પાઠશાળા જવું | 50 |
| 11 | એંઠા મોંઢે ન બોલવું | 30 |
| 12 | ગાળો ન બોલવી | 30 |
| 13 | ટીવી-સિનેમાનો સંપૂર્ણ ત્યાગ કરવો | 60 |
| 14 | મોબાઈલનો ત્યાગ કરવો | 70 |
| 15 | આઇસ્ક્રીમ, કુલ્ફી, કોલ્ડ્રીંકનો સંપૂર્ણ ત્યાગ | 50 |
| 16 | બજારના બ્રેડ, પાઉં,પીઝા, કુલચાનો ત્યાગ | 50 |
| 17 | હોટલનો સંપૂર્ણ ત્યાગ | 50 |
| 18 | કંદમૂળનો ત્યાગ | 50 |
| 19 | રાત્રિભોજનનો ત્યાગ | 70 |
| 20 | અળગણ પાણી પીવું નહીં, નાહવું નહીં | 50 |
| 21 | ૧૫ મિનિટ માતાપિતા સાથે ધર્મચર્ચા કરવી | 70 |
| વય જૂથ : ૧૬ થી વધુ | ||
|---|---|---|
| ક્રમાંક | નિયમ | પોઈન્ટ |
| 1 | સવારે ઉઠતા ૮ અને સૂતા ૭ નવકાર ગણવા. | 10 |
| 2 | પ્રતિક્રમણ કરવું | * |
| 3 | નવકારશી/બિયાસણું/એકાસણું/આયંબિલ/ઉપવાસ | * |
| 4 | સામાયિક કરવી. | * |
| 5 | ઉકાળેલું પાણી પીવું. | 30 |
| 6 | ગુરુવંદન કરવું. | * |
| 7 | જિનપૂજા કરવી | * |
| 8 | નવી ગાથા ગોખવી. | * |
| 9 | પ્રતિદિન ૩૦ મિનિટ પ્રવચન શ્રાવણ કરવું. | 80 |
| 10 | મોબાઈલનો ત્યાગ કરવો. (રાતે 10 થી સવારે 7) | 30 |
| 11 | કોઈ એક વિગઈ નો ત્યાગ કરવો | 30 |
| 12 | આઇસ્ક્રીમ, કુલ્ફી, કોલ્ડ્રીંકનો સંપૂર્ણ ત્યાગ. | 50 |
| 13 | બજારના બ્રેડ, પાઉં,પીઝા, કુલચાનો ત્યાગ | 50 |
| 14 | હોટલનો સંપૂર્ણ ત્યાગ | 50 |
| 15 | કંદમૂળનો ત્યાગ | 50 |
| 16 | રાત્રિભોજનનો ત્યાગ | 70 |
| 17 | અળગણ પાણી પીવું નહીં, નાહવું નહીં. | 50 |
| 18 | ૨૫ દ્રવ્ય થી વધારે ના ખાવા | 40 |
| 19 | પરિવાર અથવા મિત્રો સાથે ૧૫ મિનિટ ધર્મચર્ચા કરવી. | 70 |
| 20 | ૧૫ મિનિટ પુસ્તક વાંચન | * |